Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

સંસદમાં કોંગ્રેસ સાંસદ ઇંધણ ભાવ વધારા વિરોધમાં સાઇકલ ઉપર આવ્યા

નવી દિલ્હી : દેશભરમાં પેટ્રોલ-ડીઝલનો અસહય ભાવ વધારો લોકો ભોગવી રહયા છે. ઇંધણના ભાવ વધારાથી અન્ય ચીજોની કિંમતો વધતા મોંઘવારી પણ વધી છે. ત્યારે આજે સંસદભવનમાં કોંગ્રેસના સાંસદ રિપુન બોરા સાઇકલ ઉપર આવ્યા હતા અને શરીર ઉપર બેનરો દ્વારા ઇંંધણ ભાવ વધારાનો વિરોધ પ્રગટ કરેલ.

(3:29 pm IST)