Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

કોરોના મહાસંગ્રામઃ પશ્ચિમ બંગાળમાં ૭,૧૧ અને ૧૨ સપ્ટેમ્બરના પૂર્ણ લોકડાઉન, રાજયમા ઉડાન સેવાઓ બંધ રહેશે

કોરોનાને લઇને પશ્ચિમ બંગાળમાં ૭,૧૧ અને ૧૨ સપ્ટેમ્બરના પૂર્ણ લોકડાઉનને ધ્યાને લઇ વિમાન સેવા બંધ રહેશે એક દિવસ પહેલા બંગાળ સરકારએ ઉડયન મંત્રાલયને પત્ર લખી કહ્યુ  છે કે મારે આ સુનિશ્ચિત કરવામાં આવે છે કે આ દિવસોમાં કોઇપણ ફલાઇટ ન તો બંગાળમાં આવશે અને જશે પણ નહી આ ઉપરાંત દિલ્લી, મુંબઇ, પુના, નાગપુર, ચેન્નાઇ અને અમદાવાદ આવનારી ફલાઇટો પર પ્રતિબંધમાં ઢીલ આપવાની વાત કરવામા આવી.

(12:00 am IST)