Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

કોરોના મહામારીઃ આ વરસે આપણી પાસે સુરક્ષિત વેકસીન હશે, આપણે એનુ ઉત્પાદન પ્રથમથી જ ઝડપી કર્યુઃ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાડલ્ડ ટ્રમ્પ

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ રિપબ્લીકન પાર્ટીની તરફથી રાષ્ટ્રપતિ પદની ઉમેદવારી સ્વીકાર કરતા આ વર્ષના અંત સુધી કોરોનાને હરાવવાનો ભરસો આપ્યો એમણે કહ્યુ કે આપણી પાસે ત્રણ વેકસીન એવી છે જે ટ્રાયલના ફાઇનલ સ્ટેજમાં છે અમે એનુ ઉત્પાદન અત્યારથી કરી રહ્યા છીએ જેથી વધારેમા વધારે ડીઝ ઉપલબ્ધ રહે એમણે કહ્યુ કે અમારી પાસે આ વરસે સુરક્ષિત અને પ્રભાવી વેકસીન મોજુદ હશે. અમે કોરોનાને કચડી નાખીશું.

(12:00 am IST)