Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

અમિનેતા સુશાંતસિંહ રાજપૂતએ જાન્યુઆરીમાં કરી હતી એસઓએસ કોલ, એને ડ્રગ્સ આપી આઇસોલેટ કરવામા આવ્યો હતોઃ સુશાંતસિંહ રાજપૂતની બહેન શ્વેતાસિંહ કીર્તિ

સુશાંતસિંહ રાજપૂતની બહેન શ્વેતાસિંહ કીર્તિએ ટવિટ કર્યુ છે જાન્યુઆરીમાં ભાઇએ રાની દીને એસઓએસ કોલ કરી બતાવ્યુ હતુ કે ડ્રગ્સ આપી આઇસોલેટ કરવામા આવ્યો છે. એમણે લખ્યુ આ પછી તે ચંદીગઢ પહોંચ્યો તો રિયાએ ૨-૩ દિવસમા રપ વખત કોલ કર્યો રિયાનો દાવો હતો કે સુશાંત ચંદીગઢથી એની મેળે જલ્દી પરત આવ્યો હતો.

(11:51 pm IST)