Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

51 પાકિસ્તાની નાગરિકોની તુર્કીએ પોતાના દેશમાંથી હકાલપટ્ટી કરી

તુર્કીએ તાત્કાલિક અસરથી 51 પાકિસ્તાની નાગરિકોને પોતાના દેશમાંથી હાંકી કાઢવાના હુકમો કરી દીધા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં તુર્કીએ લાખો પાકિસ્તાનીઓને દેશનિકાલ કરી તેમના દેશમાં પાછળ ધકેલી દીધા છે.

(6:41 pm IST)