Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

બિહારમાં કોરોનાના ૧૯૯૮ નવા કેસ નોંધાયા : કુલ કેસોની સંખ્યા વધતીને ૧૩૦૮૪૮ થઇ, કોરોના દર્દીઓનો રિકવરી રેટ ૮પ.૯૪ ટકા

પટના : બિહાર સરકાર એ બતાવ્યું કે રાજયમાં કોવિડ-૧૯ના ૧૯૯૮ નવા કેસ નોંધાયા પછી સંક્રમણના કેસોની સંખ્યા ૧૩૦૮૪૮ થઇ ગઇ રાજયમાં અત્યાર સુધી પટના, મુજફરપુર, ભાગલપુર, બેગુસરાય અને પૂર્વી ચંપારણ્ય વધુ પ્રભાવિત શહેરો છે. બિહારમાં ૧૧ર૪૪પ દર્દીસ્વસ્થ થયા રીકવરી રેટ ૮પ.૯૪ ટકા છે.

(10:33 pm IST)