Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

ચીન એ એપ્રિલ-જુલાઇમાં ભારત પાસેથી ખરીદ કર્યુ રેકોર્ડ માત્રામાં સ્ટીલ : ચીન દુનિયામાં સૌથી મોટો સ્ટીલ ઉત્પાદક દેશ છે

રોયટર્સના અનુસાર ભારતની સ્ટીલ નિકાસ એપ્રિલ જુલાઇ દરમ્યાન બમણાથી વધીને ૪૬.૪ લાખ ટન થઇ જે છેલ્લા ૬ વર્ષમાં સર્વાધિક છે. આમાં વિયેટનામ અને ચીનએ ક્રમશ ૧૩.૭ લાખ ટન અને ૧૩ લાખ ટન સ્ટીલ ખરીધ્યુ ર૦૧પ-૧૬માં મોજુદા રીતે ડેટા મેળવ્યા પછી ચીન દ્વારા કરવામાં આવેલ આ સર્વાધિક ખરીદી છે. ચીન દુનિયામાં સૌથી મોટો સ્ટીલ ઉત્પાદક  દેશ છે.

(10:36 pm IST)