Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

એશિયન ગેમ્સમાં સ્વર્ણપદક વિજેતા મહિલા પહેલવાન વિનેશ ફોગાટ થયા કોરોના સંક્રમિત : ખેલ જગતમાં ચિંતાનો માહોલ

રાષ્ટ્રમંડલ અને એશિયન ગેમ્સની સ્વર્ણપદક વિજેતા મહિલા પહેલવાન વિનેશ ફોગાટ કોરોના વાયરસ સંક્રમિત થયા છે એમણે કહ્યું મારો કોરોના ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે. પુરસ્કાર સમારોહ માટે ડ્રેસ રિહર્સલ પહેલા સોનીપતમાં તપાસ માટે મારા નમૂના લેવામાં આવ્યા હતા ફોગાટને આ વર્ષના રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર માટે ચયનિત કરવામાં આવ્યા છે.

(10:38 pm IST)