Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

કોરોના મહાસંગ્રામમાં ઉત્તરપ્રદેશના ઔદ્યોગિક વિકાસમંત્રી સતીશ મહાનનાનો કોવિડ-૧૯ ટેસ્ટ પોઝિટીવ આવ્યો સાથિયોમાં ચિંતાનું મોજું

ઉત્તરપ્રદેશના ઔદ્યોગિક વિકાસ મંત્રી સતીશ મહાનાએ બતાવ્યું છે કે પ્રારંભિક લક્ષણ દેખાયા પછી એમણે કોવિડ-૧૯ ટેસ્ટ કરાવ્યો હતો. જેનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે મહાના હોય આઇસોલકેશનમાં છે અને છેલ્લા થોડા દિવસોમાં સંપર્કમાં આવેલા લોકોને તપાસ કરાવવા કહ્યું છે અત્યાર સુધી રાજયના ૧૩ મંત્રીઓમાં સંક્રમણની પુષ્ટિ થઇ છે.

(10:40 pm IST)