Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

જેઇઇ અને એનઇઇટીને ધ્યાને લઇ ઝારખંડ સરકારએ આપી હોટલ, લોજ ખોલવાની અનુમતિ

નવી દિલ્હી : જેઇઇ અને એનઇઇટી પરીક્ષાને ધ્યાને લઇ ઝારખંડ સરકારએ શુક્રવારના હોટલ અને લોજ ખોલવાની અનુમતિ પ્રદાન કરી અને રાજયની સ્થાનિય બસ સવા શરૂ કરવાની ઘોષણા કરી જો કે રાજયમાં ધાર્મિક, રાજનીતિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક, સામાજિક ખેલ આયોજનો અને આંતરરાષ્ટ્રીય બસ સેવા પર પ્રતિબંધ ચાલુર હેશે. અને સ્કુલ, કોલેજષ્ કોચિંગ સેન્ટર, સિનેમા હોલ, સ્વીપિંગપુલ, જિમ-૩૦ સપ્ટેમ્બર સુધી બંધ રહેશે.

(10:43 pm IST)