Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

ર૦ માસની સર્વાધિક સાપ્તાહિક તેજી પછી૬ માસના ઉચ્ચતમ સ્તર પર પહોંચ્યો રૂપિયો

નવી દિલ્હીઃ  ડોલરના મુકાબલે રૂપિયો શુક્રવાના ૦.૬ ટકા વધીને ૭૩.૩૯ પર બંધ થયો જે લગભગ ૬ મહિનામાં આનું ઉચ્ચતમ સ્તર છે. શુક્રવારના સમાપ્ત સપ્તાહમાં રૂપિયો લગભગ ર ટકા ચડયો જેઆશરે ર૦ મહિનામાં આની સર્વાધિક વધારો છે. ભારતીય શેર બજારમાં વિદેશી રોકાણ અને એશિયાઇ મુદ્દાઓમાં આવેલ તેજીથી રૂપિયામાં મજબૂતી આવી છે.

(12:59 am IST)