Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

રાજકોટમાં સાાંજે 61 રિપોર્ટ પોઝિટિવ સાથે આજે 104 કેસ નોંધયા: કુલ કેસ 6088 : આજે 107 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી

રાજકોટ:શહેરમાં સાંજે 61અને બપોરે 43 સાથે આજે કુલ 104 કેસ નોંધાયા છે.આ અંગે મ્યુનિ.કોર્પોરેશનની સતાવાર વિગતો મુજબ

આજ રોજ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં બપોરે ૧૨:૦૦ વાગ્યા થી સાંજ સુધીમાં વધુ 61 રિપોર્ટ પોઝિટિવ  નોંધાતા કુલ કેસ 6088 થયા છે. હાલમાં 972 દર્દીઓ સારવાર હેઠળ છે. આજે 108 દર્દીઓ સાજા થતા હોસ્પિટલ માંથી રજા આપવામાં આવી છે.

 

(8:05 pm IST)