Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

હાથરસની ગેંગરેપ પીડિતાનું મોત પૂરા દેશ અને બધી સરકારો માટે શર્મની વાતઃ દિલ્લીના મુખ્‍યમંત્રી અરવિંદ કેજરીવાલ

દિલ્લીના મુખ્‍યમંત્રી અરવિંદ કેજરીવાલએ હાથરસ (ઉતર પ્રદેશ)ની દલિત ગેંગરેપ પીડિતાના મોત પર ટવિટ કર્યું છે કે આ પૂરા સમાજ, દેશ અને બધી સરકારો માટે શર્મની વાત છે. એમણે કહ્યું મોટા દુઃખની વાત છે દિકરીઓ સાથે દુષ્‍કર્મથઇ રહ્યું છે અને આપણે દિકરીઓને સુરક્ષા નથી આપી શકતા.

(11:24 pm IST)