Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

કોરોના મહાસંગ્રામમાં હું કોવિડ-૧૯થી ખતરાની સ્‍થિતિમાં નથી, વેકસીન નહીં લઉં: ટેસ્‍લાના સીઇઓ એલન મસ્‍ક

ટેસ્‍લાના સીઇઓ એલન મસ્‍કતે કહ્યું છેકે તે અને એમનો પરિવાર કોવિડ-૧૯થી ખતરાની સ્‍થિતિમાં નથીઅને જયારે પણ વેકસીન ઉપલબ્‍ધ થશે તે નહીં લે એક પોડકાસ્‍ટમાં  મસ્‍કતએ આ પણ કહ્યું હતું કે લોકડાઉનના પક્ષમાં નથી અને ફકત તે લોકો કવોરોનટાઇન હોવા જોઇએ જેમને આનાથી અધિક ખતરો છે.

(11:29 pm IST)