Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

ગેહલોત પ્રમુખપદની ચૂંટણી નહીં લડે

નવી દિલ્‍હીઃ આજે બપોરે સોનિયા ગાંધીને મળ્‍યા બાદ રાજસ્‍થાનના મુખ્‍યમંત્રી અશોક ગેહલોતે એલાન કર્યુ છે કે તેઓ કોંગ્રેસ પ્રમુખપદની ચૂંટણી નહીં લડેઃ તેમણે એમ પણ જણાવ્‍યું છે કે, મેં સોનિયા ગાંધી સમક્ષ દિલગીરી પણ વ્‍યક્‍ત કરી દીધી છેઃ છેલ્લા બે દિવસમાં જે કંઇ થયુ તે દુઃખદ બાબત ગણી શકાયઃ હું કોંગ્રેસનો ૫૦ વર્ષથી વફાદાર સૈનિક છું: તેમણે કહ્યું છે કે, સોનિયા ગાંધી કોકડુ ટુંક સમયમાં ઉકેલી નાખશે

(3:17 pm IST)