Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

હરિયાણાના અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ ચાલુ

પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ હરિયાણાના વિસ્તારોમાં બે થી ત્રણ દિવસથી ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો કરવાનું વેધરમેન શુભમ તેમના ટ્વિટર હેન્ડલ ઉપર જણાવે છે. નારનૌલના વિસ્તારોમાં તસવીરમાં દર્શાવાઈ છે તેવી સ્થિતિ સર્જાઈ છે. અહીં પાંચ ઇંચ પાણી પડી ગયું છે જ્યારે વિસ્તારમાં ત્રણ દિવસમાં નવ ઇંચ પાણી પડ્યું છે. ઠેર ઠેર ભારે વરસાદ ચાલુ હોવાના સમાચાર મળે છે.

(11:35 am IST)