Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

ભાવનગરની 14 વર્ષની દિકરીએ બનાવેલી એનિમેટેડ ફિલ્મ ઓસ્કર એવોર્ડ માટે નોમીનેટ

ઇનોસન્ટ ફ્રેન્ડશીપ નામની એનિમેન્ટ ફિલ્મ બનાવી : 12 ડિસેમ્બરે ટોપ-50 ફિલ્મનું લિસ્ટ થશે જાહેર

ભાવનગરની 14 વર્ષની દિકરીએ બનાવેલી એનિમેટેડ ફિલ્મ ઓસ્કર એવોર્ડ માટે નોમીનેટ  થઇ છે ભાવનગરની 14 વર્ષની વૈયજંતી ઓઝાએ ભાવેણા સહીત ગુજરાતનું ગૌરવ વધાર્યું છે આ દીકરીએ ઇનોસન્ટ ફ્રેન્ડશીપ નામની એનિમેન્ટ ફિલ્મ બનાવી છે જે ઓસ્કાર માટે સ્વીકારાઈ છે આગમી 12 ડિસેમ્બરે ટોપ-50 ફિલ્મનું લિસ્ટ જાહેરથશે તેમ દીકરીના પિતા દેવર્ષિભાઈ ઓઝાએ જણાવ્યું હતું

(12:00 am IST)