Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

કોરોના કેસોમાં ઘટાડો એ તબાહી પહેલાની શાંતિ?

વિશ્વના અનેક દેશોમાં ૨૪ કલાકમાં ૪૦ હજારની અંદર કેસો નોંધાયા : સૌથી વધુ જર્મનીમાં ૩૮૪૪૪ કેસ : યુકે ૩૭૬૮૧ કેસ સાથે બીજા નંબરે : રશિયા ૩૩૫૪૮ કેસ સાથે ત્રીજા નંબરેઃ ભારતમાં ૮૩૦૯ કેસ તેમજ ૨૩૬ મૃત્યુ : અમેરીકામાં કુલ કેસનો આંક ૪,૯૦,૯૩,૭૭૫એ પહોંચ્યો

ફ્રાન્સમાં ૩૧૬૪૮ કેસ : પોલેન્ડ ૨૦૫૭૬ કેસ : અમેરીકામાં ૧૬૦૮૦ કેસ : ઈટલી ૧૨૯૩૨ કેસ : બ્રાઝીલમાં ૪૦૪૩ કેસઃ કેનેડા ૧૮૯૨ કેસ : સિંગાપોર ૭૪૭ કેસ : યુએઈ ૬૦ કેસ : સાઉદી અરેબીયા ૨૪ કેસ : ચીન ૨૩ કેસ : હોંગકોંગ ૩ કેસ : ભારતમાં કુલ કેસનો આંક ૩,૪૫,૮૦,૮૩૨ : બ્રાઝીલમાં કુલ કેસનો આંક ૨,૨૦,૮૦,૯૦૬એ પહોંચ્યો

જર્મની         :     ૩૮,૪૪૪ નવા કેસો

યુકે             :     ૩૭,૬૮૧ નવા કેસો

રશિયા         :     ૩૩,૫૪૮ નવા કેસો

ફ્રાન્સ           :     ૩૧,૬૪૮ નવા કેસો

નેધરલેન્ડ      :     ૨૨,૧૩૩ નવા કેસો

પોલેન્ડ         :     ૨૦,૫૭૬ નવા કેસો

યુએસએ       :     ૧૬,૦૮૦ નવા કેસો

ઇટાલી         :     ૧૨,૯૩૨ નવા કેસો

ભારત          :     ૮,૩૦૯ નવા કેસો

બ્રાઝિલ         :     ૪,૦૪૩ નવા કેસો

દક્ષિણ કોરિયા  :     ૩,૯૨૮ નવા કેસો

દક્ષિણ આફ્રિકા  :     ૨,૮૫૮ નવા કેસો

કેનેડા          :     ૧,૮૯૨ નવા કેસો

ઓસ્ટ્રેલિયા     :     ૧,૨૫૬ નવા કેસો

સિંગાપોર      :     ૭૪૭ નવા કેસો

જાપાન         :     ૧૨૭ નવા કેસો

યુએઈ          :     ૬૦ નવા કેસો

સાઉદી અરેબિયા     :   ૨૪ નવા કેસો

ચીન           :     ૨૩ નવા કેસો

હોંગકોંગ       :     ૦૩ નવા કેસ

ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં નવા ૮ હજાર ઉપર કેસ નોંધાયા, ૨૩૬ મૃત્યુ નોંધાયા

નવા કેસો     :   ૮,૩૦૯ કેસો

નવા મૃત્યુ     :   ૨૩૬

સાજા થયા    :   ૯,૯૦૫

કુલ કોરોના કેસો  :      ૩,૪૫,૮૦,૮૩૨

એકટીવ કેસો  :   ૧,૦૩,૮૫૯

કુલ સાજા થયા   :      ૩,૪૦,૦૮,૧૮૩

કુલ મૃત્યુ      :   ૪,૬૮,૭૯૦

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા      :   ૪,૯૦,૯૩,૭૭૫ કેસો

ભારત         :   ૩,૪૫,૮૦,૮૩૨ કેસો

બ્રાઝીલ       :   ૨,૨૦,૮૦,૯૦૬  કેસો

(11:23 am IST)