Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

ભારતમાં ૨૪ કલાકમાં ૬૯૯૦ નવા કેસ નોંધાયાઃ ૧૯૦ સંક્રમિતોએ જીવ ગુમાવ્યો

દેશમાં કોરોનાના કેસમાં ધરખમ ઘટાડો, કુલ કેસના ૫૦ ટકા હજુ પણ કેરળમાં : રીકવરી રેટ ૯૯% જેટલો : સળંગ ૧૫૬માં દિવસે કોરોનાના નવા કેસ ૫૦ હજારથી નીચે નોંધાયા

અમેરીકામાં બેકલોગ થવાથી નવા ૨.૧૫ લાખથી વધુ કેસ નોંધાયા : મૃત્યુઆંકમાં પણ સ્થિતિ યથાવત ૨૦૩૬ મૃત્યુ : ફ્રાન્સમાં નવા વેરિએન્ટની અસરઃ ICUમાં દર રોજ દાખલ થઈ રહ્યા છે ૧૦૦થી વધારે દર્દી : જર્મની અને યુકેમાં ૪૨ હજારથી વધુ કેસ

ગંભીર રૂપથી સંક્રમિત દર્દીઓની સંખ્યા ૧૧૭થી વધીને હવે ૧૭૪૯ થઈ ગઈ હોસ્પિટલોમાં કોરોનાના દર્દીની સંખ્યા ૪૭૦થી વધીને ૯૮૬૦ થઈ : રશિયામાં ૩૩૮૬૦ કેસ : હંગ્રીમાં ૨૭૮૩૦ કેસ : ઈટાલી ૭૯૭૫ કેસ : દક્ષિણ કોરીયા ૩૩૦૪ કેસ : ઓસ્ટ્રેલિયા ૧૧૬૩ કેસ : સિંગાપોર ૧૧૦૩ કેસ : જાપાન ૭૩ કેસ : યુએઈ ૫૮ કેસ : ચીન ૪૧ કેસ : હોંગકોંગ ૩ કેસ : ભારતમાં કુલ વેકસીનેશન ૧,૨૩,૨૫,૦૨,૭૬૭

યુએસએ      :   ૨,૧૫,૫૪૫ કેસો/ બેકલોગ

જર્મની        :   ૪૨,૫૮૨ નવા કેસો

યુકે            :   ૪૨,૫૮૩ નવા કેસો

રશિયા        :   ૩૩,૮૬૦ નવા કેસો

હંગ્રી           :   ૨૭,૮૩૦ નવા કેસો

નેધરલેન્ડ     :   ૨૧,૪૪૩ નવા કેસો

ફ્રાન્સ          :   ૮,૨૭૯ નવા કેસો

ઇટાલી        :   ૭,૯૭૫ નવા કેસો

ભારત         :   ૬,૯૯૦ નવા કેસો

બ્રાઝિલ        :   ૩,૮૪૩ નવા કેસો

દક્ષિણ કોરિયા :   ૩,૩૦૪ નવા કેસો

કેનેડા         :   ૨,૩૩૨ નવા કેસો

ઓેસ્ટ્રેલિયા   :   ૧,૧૬૩ નવા કેસો

સિંગાપોર     :   ૧,૧૦૩ નવા કેસો

જાપાન        :   ૭૩ નવા કેસો

યુએઈ         :   ૫૮ નવા કેસો

ચીન          :   ૪૧ નવા કેસો

સાઉદી અરેબિયા  :      ૨૫ નવા કેસો

હોંગકોંગ      :   ૦૩ નવા કેસ

ભારતમાં ૨૪ કલાકમાં ૬ હજાર ઉપર નવા કેસ : ૧૯૦ મૃત્યુ અને ૧૦ હજાર ઉપર સાજા થયા

નવા કેસો       :    ૬,૯૯૦ કેસો

નવા મૃત્યુ       :    ૧૯૦

સાજા થયા      :    ૧૦,૧૧૬

કુલ કોરોના કેસો :    ૩,૪૫,૮૭,૮૨૨

એકટીવ કેસો    :    ૧,૦૦,૫૪૩

કુલ સાજા થયા :    ૩,૪૦,૧૮,૨૯૯

કુલ મૃત્યુ        :    ૪,૬૮,૯૮૦

૨૪ કલાકમાં ટેસ્ટ    :   ૧૦,૧૨,૫૨૩

કુલ કોરોના ટેસ્ટ :    ૬૪,૧૩,૦૩,૮૪૮

ભારતમાં વેકસીનેશન

કુલ વેકસીનેશન :    ૧,૨૩,૨૫,૦૨,૭૬૭

અમેરીકામાં ૨૪ કલાકમાં

નવા કેસો       :    ૨,૧૫,૫૪૫/ બેકલોગ

હોસ્પિટલમાં     :    ૫૨,૫૮૫

આઈસીયુમાં     :    ૧૨,૯૪૦

નવા મૃત્યુ       :    ૨,૦૩૬

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા        :    ૪,૯૨,૬૭,૮૭૭ કેસો

ભારત           :    ૩,૪૫,૮૭,૮૨૨ કેસો

બ્રાઝીલ         :    ૨,૨૦,૮૪,૭૪૯ કેસો

(2:52 pm IST)