Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

ઇન્ટરનેશનલ કો.ઓ. એલાયન્સમાં ક્રિભકોના ચંદ્રપાલ ચેરમે નઃ દિલીપ સંઘાણીના અભિનંદન

રાજકોટ : કોરિયાના સીઓલ ખાતે ૩૩મી વર્લ્ડ કોઓપરેટીવ કોંગ્રેસ (પરિષદ) યોજાયેલ છે. જેમાં ઇન્ટરનેશનલ કો.ઓ. એલાયન્સમાં ચેરમેન તરીકે ક્રિભકોના ચેરમેન ચંદ્રપાલ યાદવ બહુમતીથી ચૂંટાઇ આવ્યા છે. ભારતને આ પદ પ્રથમ વખત મળ્યુ છે. પરિષદમાં ઉપસ્થિત ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ તેમને ભેટીને અભિનંદન આપ્યા હતા.

(3:45 pm IST)