Gujarati News

Gujarati News

News of Thursday, 30th November 2023

તેલંગાણામાં ત્રિશંકુ સરકારની શકયતા : એક્ઝિટ પોલમાં કોંગ્રેસ અને BRS વચ્ચે કાંટે કી ટક્કર

સ્ટ્રેટપોલનો સર્વે - તેલંગાણામાં કોંગ્રેસને 49-59 બેઠકો મળવાની ધારણા છે, શાસક પક્ષ BRSને 48-58 બેઠકો મળી શકે છે જ્યારે ભાજપને 5-10 બેઠકો મળી શકે છે. તે જ સમયે, AIMIMને 6-8 બેઠકો મળી શકે છે. રાજ્યમાં કુલ 119 વિધાનસભા બેઠકો છે.

(7:41 pm IST)