Gujarati News

Gujarati News

News of Thursday, 30th November 2023

રાજસ્થાનમાં ભાજપ આગળ, કોંગ્રેસ પાછળ

P-MARQ સર્વે અનુસાર રાજસ્થાનમાં ભાજપને 105થી 125 બેઠકો મળવાની આશા છે. જ્યારે શાસક પક્ષ કોંગ્રેસને 69થી 91 બેઠકો મળવાની ધારણા છે. 25 નવેમ્બરે રાજ્યની 200માંથી 199 બેઠકો પર મતદાન થયું હતું.

 

(7:56 pm IST)