Gujarati News

Gujarati News

News of Thursday, 30th November 2023

સંરક્ષણ મંત્રાલયે સેના માટે બે મોટા પ્રોજેક્ટને મંજૂરી આપી -- વાયુસેના માટે 97 હળવા કોમ્બેટ એરક્રાફ્ટ તેજસ અને 166 લાઇટ યુટિલિટી હેલિકોપ્ટરની ખરીદીને પણ મંજૂરી

નવી દિલ્હી ;રક્ષા મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતાવાળી ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલે બે મોટા પ્રોજેક્ટને મંજૂરી આપી છે. પ્રથમ, વાયુસેના માટે 97 હળવા કોમ્બેટ એરક્રાફ્ટ તેજસ અને બીજું 166 લાઇટ યુટિલિટી હેલિકોપ્ટરની ખરીદીને પણ મંજૂરી આપવામાં આવી છે. જેમાં આર્મીને 90 હેલિકોપ્ટર અને એરફોર્સને 66 હેલિકોપ્ટર મળશે.

 

   
(8:00 pm IST)