Gujarati News

Gujarati News

News of Thursday, 30th November 2023

જ્ઞાનવાપી કેસ: ASIને સર્વે રિપોર્ટ સબમિટ કરવા માટે વધુ એક એક્સટેન્શન મળ્યું, પરંતુ કોર્ટ વિલંબથી નાખુશ

નારાજગી વ્યક્ત કરતા કોર્ટે ASIને વધુ 10 દિવસનો સમય આપ્યો

નવી દિલ્હી : ASIએ જ્ઞાનવાપી સર્વેનો રિપોર્ટ ફાઈલ કરવા માટે કોર્ટ પાસે ત્રણ સપ્તાહનો સમય માંગ્યો હતો. આ અંગે નારાજગી વ્યક્ત કરતા કોર્ટે ASIને વધુ 10 દિવસનો સમય આપ્યો છે.કોર્ટે સુનાવણીની આગામી તારીખ 11 ડિસેમ્બર નક્કી કરી છે.

 

(8:28 pm IST)