Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

કર્ણાટકના સમુદ્ર કાંઠે સાયક્લોનિક સરક્યુલેશન સર્જાવાના કારણે નૈઋત્યના ચોમાસાને આગળ વધવામાં વિક્ષેપ પડયો

ભારતીય હવામાન ખાતાના ડાયરેક્ટર જનરલ પાત્રાએ કહ્યું છે કે કર્ણાટક ના સમુદ્ર કાંઠે સાયક્લોનિક સરક્યુલેશન સર્જાવાના કારણે નૈઋત્યના ચોમાસાને આગળ વધવામાં વિક્ષેપ પડયો છે. કેરળમાં આને લીધે ૧ મેના બદલે હવે ત્રીજી જૂને ચોમાસુ બેસી શકે છે. ત્યારે સ્કાયમેટ કહે છે કે  ગુજરાતમાં ૨૦ જૂને ચોમાસુ બેસવાની શક્યતા છે.

(12:00 am IST)