Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

મહારાષ્ટ્રમા કોરોના ધીમો પડ્યો : છેલ્લા 24 કલાકમાં નવા 18.600 કેસ નોંધાયા : બે માસમાં સૌથી ઓછા કેસ : વધુ 402 લોકોના મોત

મુંબઈ ; મહારાષ્ટ્રમાં કોરોના ધીમો પડ્યો છે,કોરોનાના નવા કેસોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. .રાજ્યમાં બે મહિના બાદ પહેલીવાર કોરોનાના નવા કેસો ઓછા નાેધાયા છે. અને 402 લોકોનાં મોત થયાં છે. રાજ્યના આરોગ્ય વિભાગના આંકડા મુજબ મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 18,600 કેસો સામે આવ્યા છે જે બે મહિનામાં સૈાથી ઓછા કેસો છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના કેસોની ગતિ મંદ પડી છે મહારાષ્ટ્રમાં છેલ્લા બે મહિનામાં સૈાથી ઓછા કેસો નોંધાયા છે

(12:00 am IST)