Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

ભારતને અડીને આવેલ પોર્ટનો હવાલો શ્રીલંકાએ ચીનને સોંપી આપતા તામિલનાડુ પોલીસ હાઈએલર્ટ પર

શ્રીલંકાની સંસદે "કોલંબો પોર્ટ સિટી ઇકોનોમિક કમિશન ખરડાને" પસાર કર્યાના પગલે તામિલનાડુ પોલીસને હાઇ એલર્ટ ઉપર મૂકી દેવામાં આવેલ છે. શ્રીલંકાએ તામિલનાડુને અડીને આવેલ પોતાના હેમબાનટોટા બંદરનો સંપૂર્ણ કંટ્રોલ ચીનને સુપરત કરી દીધો છે. આ બંદરનો કાયાપલટ કરવા માટે શ્રીલંકાએ ચીનને આખું પોર્ટ સોંપી આપતા ભારત ઉપર ખૂબ જ મોટો ખતરો વધી ગયો છે.

(11:08 am IST)