Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

મેહુલ ચોકસી ડોમીનિકાની હોસ્પીટલમાં દાખલઃ કોરોના રીપોર્ટ આવ્યો નેગેટીવ

નવી દિલ્હીઃ પંજાબ નેશનલ બેન્ક કૌભાંડના આરોપી અને ભાગેડુ વેપારી મેહુલ ચોકસીને ડોમીનિકાના પાટનગર રોસોની એક હોસ્પીટલમાં દાખલ કરાયા છે. જો કે તેનો કોરોના રીપોર્ટ નેગેટીવ આવ્યો છે. ગયા સપ્તાહે તે એન્ટીગુઆથી કયુબા ભાગતા ડોમીનિકામાં પકડાયો હતો. તેની પાસે એન્ટીગુઆની નાગરીકતા છે. ભારતમાં તે ૨૦૧૮થી ફરાર છે

(11:44 am IST)