Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

અજય દેગવણે ૬૦ કરોડનો બંગલો ખરીદયો : અક્ષયકુમાર અને ઋત્વિકનો બન્યો પાડોસી

મુંબઇ : ''સિંઘમ'' અજય દેવણે મુંબઇમાં ૬૦ કરોડનો બંગલો ખરીદયોઃ જુહુંમાં સ્પ્રાલીંગ બંગલો ખરીદયોઃ નવો બંગલો હાલના ''શિવશકિત'' થી બહુ દુર નથીઃ હવે તે અક્ષય-ઋત્વીકનો પાડોશી બનશેઃ તે હવે આરઆરઆર, મૈદાન, ભુજઃધ પ્રાઇડ મેડે, થેંક ગોડ અને રૂદ્રમાં કામ કરે છેે. સૂર્યવંશી અને ગંગુબાઇ કાઠીયાવાડીમાંં કેમિયો કરતો નજરે પડશે.

(4:45 pm IST)