Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

કર્ણાટકમાં એક જ દિવસમાં "બ્લેક ફંગસ"ના ૧૨૫૦ કેસ: હાહાકાર

કર્ણાટકમાં રવિવારે એક જ દિવસમાં "બ્લેક ફંગસ"ના ૧૨૫૦ કેસ નોંધાયા છે.  રાજ્ય સરકારે કહ્યું છે કે હાલમાં ૧૧૯૩ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.  આ રાજ્ય કોરોના વાયરસના કિસ્સામાં દેશમાં બીજા સ્થાને છે.

(5:33 pm IST)