Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

લડાખ સરહદે ચીનની ઘુષણખોરી ચાલુઃ મંત્રણા નિષ્ફળઃ કોઇ જાનહાની નથી

પૂર્વ લદાખમાં ભયંકર ટેન્શન સર્જાયુ છેઃ બંને દેશો વચ્ચેની વાતચીત નીષ્ફળ ગઇ છે અને ચીની લશ્કર દ્વારા ઘુષણખોરી સતત ચાલુ હોવાના અહેવાલ મળે છેઃ બંને દેશો વચ્ચે જબ્બર મડાગાંઠ સર્જાઇ છેઃ દરમિયાન સરકારે કહ્યું છે કે ગઇરાત્રે લડાખ સરહદે જે અથડામણો સર્જાઇ એમાં કોઇ જાનહાની કે ઇજા થઇ નથી. ન્યુઝફર્સ્ટના હેવાલ મુજબ લદાખ સરહદે જબ્બર તનાવ પ્રસરી રહયો છે.

 

(11:45 am IST)