Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

બપોરે ૧-૦૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

ચીનાઓએ ફરી નાલાયેકી કરી, લડાખ સરહદે ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો, ઘર્ષણ સર્જાયું, ભારતીય જવાનોએ નિષ્ફળ બનાવ્યા: બીબીસી: 24 કલાકમાં રાજકોટમાં 7.50 અને જામનગરમાં 10 ઇંચ: દિવાળી સુધીમાં કોરોના કન્ટ્રોલમાં આવી જશે, આરોગ્ય મંત્રી હર્ષવર્ધન: પોરબંદરની હવેલીમાં કોરોના, 2 સેવકોના મૃત્યુ

(1:03 pm IST)
  • રાજસ્‍થાનમાં ૩ ધારાસભ્‍યો કોરોના પંજામાં : રાજસ્‍થાનના કોંગી ધારાસભ્‍ય રમેશ મીણા અને ભાજપના ૨ ધારાસભ્‍યો હમીરસિંહ ભાયાલ તથા ચંદ્રભાણસિંહ આકયાને કોરોનાવાયરસ વળગ્‍યો છે access_time 5:30 pm IST

  • ગુજરાતમાં ૩૫૦૦૦ વિદ્યાર્થીઓ કાલે પરીક્ષા આપશે: શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા : આવતીકાલે ગુજરાતમાં જેઇઇ પરીક્ષામાં ૩૫ હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા બેસશે: શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની જાહેરાત : કોરોના સામે સાવચેતી સહિત તમામ તૈયારીઓ પૂર્ણ access_time 8:43 pm IST

  • પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની તબિયત વધુ લથડી 'સેપ્ટિક શોક'માં : આર્મી હોસ્પિટલે કહ્યું છે કે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની મેડિકલ કન્ડિશન વધુ બગડી છે. તેઓ ફેફસાના ઇન્ફેકશનને લીધે 'ડીપ શોક'માં ચાલ્યા ગયા છે. સ્પેશિયાલિસ્ટોની ટીમ તેમને સારવાર આપી રહી છે. તેઓ સતત ડીપ કોમામાં અને વેન્ટિલેટર સપોર્ટ ઉપર છે access_time 12:55 pm IST