Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

એક રાજકારણી, વિચારક અને લેખક આ દુનિયાએ ગુમાવ્યા

ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવદા સાથે જુના સંસ્મરણો વાગોળતા તેમને શ્રદ્ધાંજલિ અર્પિ

ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ભારત રત્ન શ્રી પ્રણબ મુખર્જી હવે આપણી વચ્ચે નથી રહ્યા તે જાણીને ખુબ દુઃખ અનુભવું છું.


એક રાજકારણી, વિચારક અને  લેખક આ દુનિયાએ ગુમાવ્યા છે. પ્રભુ તેમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.

રાજકોટના ધારાસભ્ય ગોવિંદ પટેલે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવદા સાથે જુના સંસ્મરણો વાગોળતા તેમને શ્રદ્ધાંજલિ અર્પિછે

(9:45 pm IST)