Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

દેશમાં સૌ પ્રથમવાર તમિલનાડુમાં મહિલા બની એમ્‍બ્‍યૂલંસ ડ્રાઇવરઃ વીરાલક્ષ્મીએ બનાવ્‍યો રેકર્ડ, સ્ત્રી સમાજની કરોડરજજૂ છે

ચેન્નાઇઃ તમિલનાડૂમાં એમ્‍યુલંસ ડ્રાઇવર તરફકે એક મહિલાની નિયુકતી કરવામાં આવી રાજય સરકારએ દાવો કર્યો છે કે દેશમાં સૌ પ્રથમવાર એમ્‍બ્‍યુલંસ ડ્રાઇવર તરીકે એક મહિલાની નિયુકતી થઇ છે.

મુખ્‍યમંત્રીએ રાજયમાં આપાત સેવાઓને મજબૂત કરવાની કવાયતને લઇ ૧૧૮ એમ્‍બ્‍યુલંસ રવાના કરી એક સરકારી જાહેરાતમાં વીરાલક્ષ્મીને ડાયલ ૧૦૮ એમ્‍બ્‍યુલંસ સેવાના ડ્રાઇવર નિયુકત કર્યા. દેશમાં એમ્‍બ્‍યુલંસ ડ્રાઇવર તરીકે એક મહિલાની નિયુકતી પ્રથમ કિસ્‍સો છે. એક મનોરંજન ચેનલ ચેનલ સમૂહએ કોવિડ-૧૯થી જોડાયેલ કાર્યો માટે ૧૮ એમ્‍બ્‍યુલંસ દાન આપી છે.

(11:48 pm IST)