Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

મહારાષ્ટ્રમાં કોરોના કેસોમાં મોટો જમ્પ: ઓમીક્રોન વાયરસના કુલ કેસો વધીને ૪૫૦ થયા: આજે એક જ દિવસમાં મહારાષ્ટ્રમાં ૧૯૮ નવા ઓમીક્રોન કેસ નોંધાયા

મહારાષ્ટ્રમાં ચોવીસ કલાકમાં ૫,૩૬૮ નવા કોરોના કેસ નોંધાયા: જે ગઇકાલ કરતા ૧,૪૬૮ વધુ કેસો નોંધાયા હતા: ૧,૧૯૩ સાજા થયા અને આજે ૨૨ મૃત્યુ નોંધાતા કુલ એક્ટિવ કેસ ૧૮,૨૧૭ થયા: જ્યારે મહારાષ્ટ્રમાં ઓમીક્રોન વાયરસના કુલ કેસો વધીને ૪૫૦ થયા છે: આજે એક જ દિવસમાં મહારાષ્ટ્રમાં ૧૯૮ ઓમીક્રોન કોરોના વાયરસના કેસ નોંધાયા છે.

(12:00 am IST)