Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

છત્તીસગઢ બાદ કર્ણાટકની નગરપાલિકાની ચૂંટણીઓમાં પણ ભાજપને બરાબર હંફાવતી કોંગ્રેસ*

કર્ણાટકમાં નગરપાલિકાની ચૂંટણીઓમાં ૧૧૮૭ વોર્ડમાંથી ૫૦૩ ઉપર કોંગ્રેસ, ૪૩૨ ઉપર ભાજપ, ૪૫ ઉપર જે.ડી.એસ. અને ૨૦૭ ઉપર અન્ય પક્ષોનો વિજય થયો છે.

(12:00 am IST)