Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

પીયુષ જૈન બાદ સમાજવાદી પાર્ટી અત્તર લોન્ચ કરનાર પુષ્પરાજને ત્યાં દરોડા

લખનૌઃ કાનપુર અને કનૌજમાં પીયુષ જૈનના ઘરેથી ૧૯૪ કરોડ રોકડા, ર૩ કિલો સોનુ મળ્યા બાદ ડીજીજીઆઇના નિશાના પર ટેક્ષ ચોરીની આશંકાવાળા અનેક વેપારીઓ આવ્યા છેઃ આજે સવારે વીજીલન્સ ટીમે અત્તરના બે વેપારીને ત્યાં પહોંચી હતી. જેમાંથી એક સપાના એમએલસી પુષ્પરાજ પમ્મી છે અને બીજા માલિક મિયા છે. યુપીના પ૦ જેટલા સ્થળે દરોડા ચાલી રહ્યા છે. દરોડામાં મુંબઇની ટીમ પણ છેઃ પુષ્પરાજે સપા અત્તર બનાવ્યુ હતું નોઇડા-દિલ્હીમાં પણ કાર્યવાહી થઇ રહી છે.

 

(10:41 am IST)