Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

અમેરિકામાં કોરોના કેસો પાંચ લાખને આંબવા આવ્યા: એક જ દિવસમાં સૌથી વધુ કેસનો નવો વર્લ્ડ રેકોર્ડ: ભારતમાં ઓમીક્રોનનો આંક એક હજારને વળોટી ગયો: દેશમાં પ્રથમ ઓમીક્રોન મૃત્યુ મહારાષ્ટ્રમાં નોંધાયું

અમેરિકામાં છેલ્લા ૨૪ કલાકમાં એક જ દિવસમાં ૪,૮૪,૩૭૭ નવા કોરોના કેસ નોંધાયા છે આ સાથે જ એક દિવસમાં સૌથી વધુ કોરોના કેસનો નવો વર્લ્ડ રેકોર્ડ અમેરિકાએ સ્થાપ્યો છે: ઈંગ્લેન્ડમાં પણ ૨ લાખ નજીક કેસો પહોંચવા આવ્યા છે: આજે ઇંગ્લેન્ડમાં ૧,૮૯,૨૧૩ નવા કોરોના કેસ નોંધાયા છે: ભારતમાં નવો ઓમીક્રોન કોરોના વાયરસ ૧૦૦૦ના આંકને વટાવી ગયો છે: ભારતમાં મહારાષ્ટ્રમાં પ્રથમ ઓમીક્રોનના લીધે મૃત્યુ નોંધાયું છે.

(11:09 am IST)