Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

ભારત સરકારના મંત્રી અને સાંસદોએ તિબ્બતની ચૂંટાયેલી સરકારના ડિનરમાં ભાગ લીધો

ચીને નારાજગી વ્યકત કરી

નવી દિલ્હી તા. ૩૧ : ચીનનીઙ્ગવિસ્તારવાદી નીતિના લીધે એલઓસી પર ભારત-ચીન વચ્ચે તનાવઙ્ગરહેલોઙ્ગછે. બીજી બાજુ તિબ્બત અંગે પણ ચીન ભારતના વલણ પર તેમની નજર રહેલી છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા દિલ્હીમાં એક તિબ્બતી કાર્યક્રમમાં કેન્દ્રીય રાજયમંત્રી રાજીવ ચન્દ્રશેખર સહીત સાંસદોના એક સમૂહએઙ્ગભાગ લીધો હતો. જેનાઙ્ગપાર ચીને તેમનીઙ્ગનારાજગી દર્શાવી છે.ઙ્ગ

ઉલ્લેખનીય છે કે ૨૨ ડિસેમ્બરે દિલ્હીનીઙ્ગએક હોટેલમાં થયેલા આ ડિનર કાર્યક્રમમાં ભારતીયઙ્ગરાજનૈતિક હસ્તીઓના સામેલ થવા પર ચીનેઙ્ગનારાજગી વ્યકત કરી છે. આ કાર્યક્રમમમાંઙ્ગરાજયમંત્રી રાજીવ ચન્દ્રશેખર, બીજેપી સાંસદ મનેક ગાંધી અને કે.સી રામમૂર્તિ, કોંગ્રેસ સંસદઙ્ગજયરામ રમેશ, મનીષ તિવારી અને બીજાંડનાઙ્ગસુજીત કુમાર સામેલ હતા. આ ઉપરાંત આ કાર્યક્રમમાં તિબ્બટીઙ્ગસંસદના અધ્યક્ષ ખેમ્પોઙ્ગસોનમ તેનફેલ પણ ઉપસ્થિત હતા.ઙ્ગ

કાર્યક્રમ અંગે નરાહગીઙ્ગવ્યકત કરીને ચીની દૂતાવાસે પત્ર દ્વારા ભારતને તિબ્બતી સ્વતંત્ર બળોને સમર્થન આપવા અંગે પરહેજ કરવાઙ્ગકહ્યું. એક અહેવાલ મુજબ, ચીની સલાહકાર ઝોઉ યોન્ગશેન્ગે પત્રમાં લખ્યું કે અમે જોયું છે કે તમે કથિત ઓલ પાર્ટી ઇન્ડિયન પાર્લિયામેન્ટ્રીઙ્ગફોરમઙ્ગફોર તિબ્બતનાઙ્ગકાર્યક્રમમાં ભાગ લીધો અને તીબેટિયનઙ્ગપાર્લિયામેન્ટ ઈન ઇઝરાયલ અલગાવવાદી રાજનૈતિક સમૂહ છે. આ એક યોગ્ય સંગઠન નથી. તે ચીનના સંવિધાન અને કાયદાના ઉલ્લંઘનમાં છે. તેને વિશ્વના કોઈ પણ દેશમાંથી માન્યતા મળી નથી.તિબ્બત બહુ પહેલાંથી ચીનનો ભાગ રહ્યો છે. અને તિબ્બત સાથે જોડાયેલા મામલા ચીનના આંતરિક મામલા છે. જેમાં વિદેશી દખલગિરીનીઙ્ગસંમતિ નથી.

(12:40 pm IST)