News of Monday, 1st February 2021
રેલવે માટે ૧,૧૦,૦૫૫ કરોડનું બજેટ
* હાઇ ડેન્સિટી નેટવર્ક ભારતીય રેલવેમાં ઉપલબ્ધ થશે.
* ઓટોમેટીક ટ્રેન પ્રોટેકશન સિસ્ટમ લાગુ કરાશે.
* ૧૮૦૦ હજાર કરોડના ખર્ચે પબ્લિક ટ્રાન્સપોર્ટેશન સર્વિસ ઉપલબ્ધ કરાશે.
* ૨૦ હજાર નવી બસો શરૂ કરાશે.
* ૧૧૬ કિ.મી.ની મેટ્રો લાઇન માટે ૨૭ શહેરોમાં કાર્ય શરૂ કરાશે.
* કોચી મેટ્રો રેલ ફેઝ-૨ માટે ૧૯૫૭.૫૦ કરોડનો ખર્ચ થશે.
* ચેન્નાઇ મેટ્રો ૬૨,૨૪૬ કરોડના ખર્ચે બનશે
* નાગપુર મેટ્રો ફેઝ-૨ માટે ૫૯૭૬ કરોડ ખર્ચાશે.
(11:55 am IST)