News of Monday, 1st February 2021
ખેતી ક્ષેત્રે બજેટ
* ૧.૫૪ કરોડ ખેડૂતોએ સરકારને ડાંગર વેચી
* ૪૩.૩૬ લાખ ખેડૂતોએ ઘઉં સરકારને વેચ્યા
* ડાંગરની ખરીદી બદલ ખેડૂતોને ૧,૭૨,૭૫૨ કરોડ સરકાર ચૂકવશે.
* ઘઉંની ખરીદી બદલ ખેડૂતોને ૭૫૦૬૦ કરોડની રકમ ચુકવાઇ
* ૧૬.૫ લાખ કરોડની કૃષિ લોનનું લક્ષ્યાંક
* ૧.૫૪ કરોડ ખેડૂતોએ સરકારને ડાંગર વેચી
* કઠોળની ખરીદી બદલ સરકારે ખેડૂતોને ૧૦,૫૩૦ કરોડ ચુકવ્યા
* ખેડૂતોને ખર્ચ કરતા દોઢ ગણી રકમ ચુકવાશે
* સ્વામિત્વ સ્કીમ હેઠળ ૧.૮૦ લાખ પ્રોપર્ટી ઓનરને કાર્ડ અપાયા : આ સ્કીમ હેઠળ તમામ રાજ્યોને આવરી લેવાશે
* ૪૦ હજાર કરોડનું ફંડ ગ્રામિણ વિકાસ માટે
* ૧૦૦૦ વધુ મંડીઓને ઇ-નામ સાથે જોડાશે
* APMCનું ઇન્ફ્રાસ્ટ્રકચર વિકસાવવામાં નાણા અપાશે
(12:30 pm IST)