મુખ્ય સમાચાર
News of Monday, 1st March 2021

પાંચમીથી વેપારીઓનું આંદોલન

પમી માર્ચથી GST-ઇ-કોમર્સ મામલે કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડીયા ટ્રેડર્સ (CAIT) દ્વારા દેશવ્યાપી આંદોલન શરૂ કરવાની જાહેરાત થઇ છેઃ આ આંદોલન પ એપ્રિલ સુધી ચાલશેઃ હાલ વેપારીઓ GSTની જોગવાઇઓ તથા ઇ-કોમર્સમાં વિદેશી કંપનીઓની મનમાનીથી ત્રસ્ત છે.: તેઓ માટે કાંતો પોતાની સમસ્યાનો અંત લાવવા પ્રયાસ કરશે અથવા તો વેપાર બંધ કરવા મજબુર થશે.

(4:36 pm IST)