News of Monday, 1st March 2021
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોને કોરોના વેક્સિન પસંદ કરવાની છૂટ અપાશે નહીં
નવી દિલ્હી : આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિઓ ને કો-વેક્સિન અથવા કોવિશિલ્ડ રસી વચ્ચે પસંદગી કરવાની છુટ આપવામાં આવશે નહીં. આ બાબત સંપૂર્ણપણે કો-વીન સિસ્ટમ્સ મારફત હાથ ધરાશે. આ બાબત માટે સંપૂર્ણપણે સુપ્રીમ કોર્ટ હેઠળની સરકારી ફેસીલીટી (cghs dispensary) નો ઉપયોગ કરવામાં આવશે તેવી સ્પષ્ટતા આરોગ્ય મંત્રાલયે કરી છે.
(7:39 pm IST)