મુખ્ય સમાચાર
News of Monday, 1st August 2022

કોમન વેલ્થ ગેમ્સ : વેઇટ લિફ્ટિંગમાં પોપી હજારિકા મેડલ ચુકી

તેણે સ્નેચમાં 81 કિલો અને ક્લીન એન્ડ જર્કમાં 102 કિલો વજન ઉપાડ્યું

કોમન વેલ્થ ગેમ્સમાં પોપી હજારિકાએ તેના ક્લીન એન્ડ જર્કની છેલ્લી લિફ્ટમાં 107 કિલો વજન ઉતારવાનો પ્રયાસ કર્યો પરંતુ તે સફળ થઈ શકી નહીં. તેણે સ્નેચમાં 81 કિલો અને ક્લીન એન્ડ જર્કમાં 102 કિલો વજન ઉપાડ્યું. આ સાથે તેનું કુલ વજન 183 થઈ ગયું. તેણી સાતમા ક્રમે છે. વેટલિફ્ટિંગની આ ભારતની પ્રથમ ઈવેન્ટ છે જેમાં ભારતને મેડલ મળ્યો નથી.

 

(10:34 pm IST)