News of Tuesday, 1st September 2020
ચોમાસુ જામ્યું રાજસ્થાનમાં લો પ્રેશર અને પヘમિ બંગાળમાં ચક્રવાત પヘમિોત્તર અને પૂર્વોત્તર ભારતમા આંધી સાથે ભારે વરસાદ
રાજસ્થાનમાં લોપ્રેશર અને પヘમિ બંગાળમાં ચક્રવાત પヘમિોત્તર અને પૂર્વોત્તર ભારતમાં આંધી સાથે ભારે વરસાદ દક્ષિણ આસામ અને અને એની આસપાસમાં પણ ચક્રવાત ભારતીય હવામાન ખાતાનું પૂર્વાનુમાન છે આને કારણે પヘમિ બંગાળ સિકિકમ ઓડિશા, બિહાર, ઝારખંડ છત્તીસગઢ આસામ ત્રિપુરામાં આંધી સાથે તોફાન અને ભારે વરસાદની અસર રહેશે.
(11:00 pm IST)