News of Friday, 1st October 2021
પારસ ડિફેન્સનું ૧૭૧ ટકા પ્રીમીયમ પર શાનદાર લીસ્ટીંગઃ રોકાણકારોને જલ્સો
મુંબઇ : પારસ ડિફેન્સ એન્ડ સ્પેસ ટેકનોલોજીનું આજે શાનદાર લીસ્ટીંગ થયુ છે. આ શેર ઇસ્યુ પ્રાઇસથી ૧૭૧ ટકા પ્રીમીયમે લીસ્ટ થયો છે : BSEમાં આ શેર રૂ. ૪૭૫ તો NSEમાં રૂ. ૪૬૯ના ભાવે ઓપન થયો હતો : ઇસ્યુ પ્રાઇઝ રૂ. ૧૭૫ હતી : આ શેરનું ૩૦૪.૨૬ ગણુ ભરણુ થયું હતું.
(10:52 am IST)