News of Wednesday, 30th November 2022
તમામ એરપોર્ટના બે કિલોમીટર વિસ્તારમાં ફાઈવ-જી મોબાઈલ ટાવર ઇન્સ્ટોલ કરી શકાશે નહીં
નવી દિલ્હી : દેશના તમામ એરપોર્ટના રન-વેથી ૨૧૦૦ મીટર એટલે કે લગભગ બે કિલોમીટરના વિસ્તારની અંદર એક પણ ફાઈવ-જી મોબાઈલ ટાવર ઇન્સ્ટોલ નહીં કરવા મોદી સરકારે તમામ મોબાઈલ કંપનીઓને સૂચના આપ્યાનું ન્યુઝ ફર્સ્ટ જણાવે છે.
(10:38 pm IST)