મુખ્ય સમાચાર
News of Sunday, 2nd April 2023

અમેરિકાના અરકાનસાસ અને ઇલિનોઇસમાં ફરી વિનાશકારી તોફાન, વાવાઝોડા અને ટોર્નેડોને લીધે ૨૧ના મોત: ડઝનબંધ ઘાયલ

આ ભયાનક ટોર્નેડોએ વ્યવસાયો અને જટિલ માળખાકીય સુવિધાઓને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. અરકાનસાસના ગવર્નરે ખરાબ હવામાનને જોતા કટોકટીની સ્થિતિ જાહેર કરી હતી. મિઝોરીમાં કટોકટીની સ્થિતિ જાહેર કરવામાં આવી હતી.

 

(10:50 am IST)