News of Tuesday, 2nd August 2022
ભારતીય હોકી ટીમની ઈંગ્લેન્ડ સામે મેચ 4-4થી ડ્રોમાં સમાપ્ત
નવી દિલ્હી : કોમન વેલ્થ ગેમ્સમાં ભારતીય હોકી ટીમની ઈંગ્લેન્ડ સામેની મેચ 4-4થી ડ્રોમાં સમાપ્ત થઈ હતી. ભારતે આ મેચમાં મોટી લીડ મેળવી હતી પરંતુ છેલ્લા ક્વાર્ટરમાં ઈંગ્લેન્ડ હાવી થવા લાગ્યુ હતું અને માત્ર ડ્રોથી સંતોષ માનવો પડ્યો હતો
(11:03 pm IST)