મુખ્ય સમાચાર
News of Tuesday, 2nd August 2022

આજે પાવન શ્રાવણ મહિના ના પ્રથમ સીમવારે ઉજ્જૈન માં, શ્રી મહાકાલ ના દર્શન કરવા માટે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. ઉજ્જૈનના પ્રશાસને આજે સ્કૂલ કોલેજની માં ઓન રજા જાહેર કરેલ. આ વીડિયો ક્લિપ ઉજ્જૈન થી સ્થિર મન શ્રી ગણેશ મંદીના મહંત શ્રી રાઘવેન્દ્રનાથજી એ શેર કરી છે.

(11:09 pm IST)